15 TIPS FROM SHREE MUKESH PATEL, TAX COUNSEL
Monday, May 26th, 2008
તારીખ ૨૬ મે, ૨૦૦૮ના “ધી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા” દૈનિકમાં શ્રી મુકેશ પટેલનો “Say cheers to liberal overseas remittances!” અંગે માહિતિ સભર લેખ પ્રકાશિત થયેલ છે. શ્રી મુકેશ પટેલ જાણીતા ટેક્ષ કન્સલટન્ટ છે. સદર લેખમાં જણાવ્યા પ્રમાણે “While NRIs Are Permitted Bonafide Remittances of Up To $1 Million Even Resident Indians Can Invest or Gift $2,00,000 Each Year .”
આ અંગેની વધુ વિગત માટે અમારી વેબ સાઈટની મુલાકાત લો.