21 Passport Info.
અખબારમાં પ્રસીધ્ધ થયેલ સમાચાર અનુસાર પાસપોર્ટ મેળવવા માટે અરજી કરનાર અરજદારે હવેથી પોલીસ વેરિફિકેશન માટે લાગતા વળગતા પોલીસ સ્ટેશને જવાનું રહેશે નહીં. નવી વ્ય્વસ્થા પ્રમાણે હવેથી પોલિસ અધિકારી કે પોલિસ જવાન અરજદારના રહેઠાણના સ્થળે જાતે આવી વેરિફિકેશન કરશે. તેમજ તે અંગે ફોન દ્વારા અગાઉથી સમય અંગે જાણ પણ કરશે.