14 LET’S SHARE JOYFUL EVENTS OF NRIPA MEMBERS AND OTHER NRI ORAGANISATIONS’ MEMBERS
Friday, May 30th, 2008
- શ્રી ભરતભાઈ દેસાઈને મળેલ ઍવોર્ડ
“બે એરીયા ગુજરાતી સમાજ” ના ઉપક્રમે તારીખ ૨૪ મે ૨૦૦૮ ના રોજ “ગુજરાત દિવસ”ની ઉજવણી Hindu temple and Community Center, 420-450 Persian Dr.,Sunnyvale, CA માં કરવામાં આવી હતી. સદર ઉજવણી દરમ્યાન શ્રી ભરતભાઈ દેસાઈનું તેમણે વરિષ્ઠ નાગરિકોની કરેલ સેવા બદલ એવૉર્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.