Archive for the ‘NRI PARENTS' ASSICIATION’ Category

અમારા વિષે

Thursday, June 19th, 2008

અમારા ગુજરાતી બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.

અમે વડોદરાના એન આર આઈ પેરેન્ટસ અમારા ગુજરાતી બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. 

અમારા વિષે જાણવામાં આપને રસ હશે જ !

વડોદરામાં ઘણા એવા માબાપ છે કે જેમનાં સંતાન ભારત બહાર વસવાટ કરે છે. આવા માબાપના પ્રશ્નોને વાચા આપવા તેમજ તેમને સહયોગ મળી રહે તેવા પ્રયત્નો કરવાનું માધ્યમ મળી રહે તે માટે NON RESIDENTS INDIAN PARENTS’ ASSOCIATION , VADODARA, GUJARAT (ન્રિપા, વડોદરા, ગુજરાત) ની સ્થાપના તારીખ ૨૧ જુલાઈ ૨૦૦૨ ના રોજ કરવામાં આવી હતી.

સંસ્થાના મુખ્ય હેતુઓ નીચે મુજબ છે.
૧      સંસ્થાના હેતુઓમાં રસ ધરાવનાર સભ્યો અને બીજા લોકો વચ્ચે માધ્યમ રુપ બની પરસ્પર મદદ કરી સંસ્થાના હેતુઓ પરિપૂર્ણ કરવા.
૨      બિનનિવાસી ભારતીયોના ભારતમાં વસતા માબાપની સુખાકારી અને તબીયતની કાળજી લેવા પ્રયત્નો કરવા, વયોવૃધ્ધ અવસ્થામાં શારીરિક શક્તિ જળવાય તેવા પ્રયત્નો કરવા, દેશના સાંસ્કૃતિક વારસને જાળવીના પ્રયત્નો કરવા, કાનુની મદદ કરવી, અને માલ મિલકતના રક્ષણ માટે મદદ રુપ થવાના પ્રયત્નો કરવા.

૩ સમાજના વિશાળ સમુદાયના લાભ માટે ચોક્કસ વિષયોના નિષ્ણાત અને અનુભવી વ્યક્તિઓની મદદ લઈ સંસ્થાના સભ્યોને મદદ રુપ થવું.

૪ બિન નિવાસી ભારતીયોના માબાપ/વાલીઓના હક્કો, જવાબદારીઓ વિગેરે માહિતિનું આદાનપ્રદાન કરવું.

૫ સંસ્થાના સભ્યોમાં પરસ્પર વિશ્વાસ અને સંપ વધે તેવા પ્રકારના આયોજનો કરવાં.

* * * * * *

જો આપ વડોદરામાં વસવાટ કરતા હો અને જો આપના સંતાનો પૈકી કોઈ પણ ભારત બહાર વસવાટ કરતાં હોય તો આપને અમારા એસોસિએશનના સભ્ય બનવા હાર્દિક આમંત્રણ છે.

આપ અમારા કુટુંબમાં સામેલ થઈ આપનું યોગદાન આપી શકો છો.

* * * * * * *

મહત્વના સમાચાર

 

સંસ્થાના પ્રમુખશ્રી મધુસુદનભાઈ મહેતાએ સંસ્થાના સભ્યોને કરેલ અપિલની વિગતવાર માહિતિ માટે  પેઝનું પોસ્ટિંગ જોવા વિનંતી. ત્યાં ક્લિક કરવાથી આપ સદર અપિલ જોઈ શકશો.

# # # # #

RECENT POSTINGS IN OUR BLOG

  • NEWS REGARDING MONTHLY MEETING OF AUGUST 2008. 

  • NEWS REGARDING MONTHLY MEETING OF JULY 2008 .

આ સમાચાર જાણવા માટે “ન્રિપા, વડોદરાના કાર્યક્રમોની ઝલક” ઉપર ક્લિક કરવા વિનંતિ.

  • ચૂંટણીનું જાહેરનામુ અને ઉમેદવારી અંગેનું પત્રક

  • અલકાપુરી હવેલી અંગેની વેબસાઈટની બ્લોગ રોલમાં લિંક

  • પાસપોર્ટ ઈન્ફો

  • Shree HIMANSHU KIKANI’s link in Blogroll

  • 40 tips for better life forwarded by Mr. Prabhakar Naik and Mrs. Kalpana Naik, Pune, in 16 HEALTH TIPS

  • ANNUAL DAY CELEBRATION ON SUNDAY, SPTEMBER 28, 2008

  • PICTURY GALLERY OF “CONRIPO  MEET” HELD  AT AHMEDABAD

# # # # #

  • PLEASE SEE AN IMPORTANT AND URGENT MESSAGE REGARDING  “AGONY OF BIHAR – FLOODS”  IN THE POSTING OF PAGES AT PAGE NO. 1. PLEASE JOIN US AND EXTEND YOUR HANDS FOR THE HUMATERIAN HELP.

  • # # # # # #


  • CIRCULAR AND INFO ON “CHAALO  KARAMASAD ON 21 SPTEMBER, 2008″


  • # # # # #