1 ન્રિપા, વડોદરાના કાર્યક્રમોની ઝલક
તારીખ ૧૩ સપ્ટેમ્બર, ૨૦૦૮
CHALO KARAMSAD ON 21st SEPTEMBER 2008
Dear Friends,
Its time to inform your willingness to join our one day trip to Karamsad which was postponed. From 14th Sept. to 21st Sept. 2008.
We plan to leave in the morning by Bus and return to Vadodara by evening.
Ahmedabad NRIPA is also joining us at karamsad and we will have opportunity meet and know our Ahmedabad friends. We will have games, music and other events at Sardar Patel Memorial Hall Karamsad. Breakfast,lunch and Tea is arranged at Anupam Ashram by NRIPA Ahmedabad. We also plan to visit Sardar Vallabhbhai Patel Museum.
Contribution for this trip inclusive of Bus fare is estimated at Rs. 200/- per person.
I am sure you will not like to miss this social and entertaining event
We can arrange for the transport and other arrangements only after knowing, how many of the members are joining this trip. Even if you are unable to come on 21st Please do inform so that we can plan in a better way.
Please inform your YES or NO latest by evening of 16th September 2008.
This will help us to know exact number of members coming for this trip.
On knowing the exact number of persons joining the trip, detailed instructions will be given regarding time and place of departure.
Awaiting your positive reply.
PRESIDENT VADODARA
NRIPA 12th Sept. 2008
# # # # #
તારીખ ૨૭ ઓગષ્ટ, ૨૦૦૮
ANNUAL DAY CELEBRATION
The NRI PARENTS’ ASSOCIATION has comleted six years and its “ANNUAL DAY CELEBRATION” has been arranged on Sunday, September 28, 2008.
# # # # #
# # # # #
તારીખ ૧૧ ઓગષ્ટ ૨૦૦૮
ન્રિપા, વડોદરાની ઓગષ્ટ માસની સભા
Next Monthly Meeting of NRI PARENTS ASSOCIATION, VADODARA , will be held on Sunday, the 17th August 2008 at Hotel Royal (A/C Hall), 37, Sampat Rao Colony, Opp. Amantarana Hotel, Alakapuri, Baroda (Ph 2338681/2353575) at 6.30 P.M..
The meeting will be followed by a contributory dinner @ Rs. 90/ per person.
AGENDA
a. Prayer
b. Condolence and homage to late Dr. J. D. Parikh
c. Introductuion of New Members
d. Birthday Celebration & Farewell
e. THE ELECTION PROCEEDING to be CONDUCTED by Shree Chandubhai Thakkar, The Election Officer.
f. Formation of Various Committees to celebrate Annual Day of the Association in September.
# # # # #
તારીખ ૧૫ જુલાઈ, મંગળવાર
ન્રિપા, વડોદરાની જુલાઈ ૨૦૦૮ ની માસિક સભા
ન્રિપા, વડોદરાની જુલાઈ ૨૦૦૮ ની માસિક સભા તારીખ ૨૦ જુલાઈ ૨૦૦૮ ના રોજ હૉટેલ રોયલ, ૩૭, સંપતરાવ કોલોની, અલકાપુરી, વડોદરા ખાતે મળશે.
આ સભામાં એસોસિએશનના સ્થાપના દિવસ ( ૨૧ જુલાઈ) ની ઉજવણીના ઉપક્રમે મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રાર્થના, बरसातका मौसम ને લગતા ગીતોનું ગાન, જન્મ દિવસ ઉજવણી, પરદેશ ગમન કરતા સભ્યોને શુભેચ્છા વિ. નું આયોજન કરવામાં આવ્યું છે.
#######
તારીખ ૨૫ મે, ૨૦૦૮ ના રોજ મળેલ ન્રિપા ની માસિક સભામાં સંસ્થાની આગામી વાર્ષિક સભા તેમજ એન્યુઅલ ડે ની ઉજવણી અંગે તેમજ અન્ય વિષયો અંગે ચર્ચા થઈ હતી. આગામી વાર્ષિક સભાની સંભવિત તારીખ ૨૯ જુન ૨૦૦૮ છે.
********************************
Saturday, May 17th, 2008
ન્રિપા, વડોદરાની આગામી માસિક સભા તારીખ ૨૫ મે ૨૦૦૮ ના રોજ કૉન્ફરન્સ હોલ, શ્રી મતિ કમલાબેન મૂક બધિર વિધ્યાલય (બહેરા અને મૂંગા ની શાળા), ભગિનિ સમાજ પાછળ, અધ્યાપકનગર સોસાયટી પાસે, પાણીની ટાંકી રોડ, કારેલીબાગ, વડોદરા ખાતે સાંજના ૬.૩૦ વાગે મળશે.
આ સભામાં આગામી વાર્ષિક સભા તેમજ વાર્ષિક દિન ની ઉજવણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.
આ ઉપરાંત દરેક સભામાં થતા કાર્યક્રમો જેવા કે, પ્રાર્થના, જન્મ દિનની ઉજવણી, પરદેશ પ્રયાણ કરતા સભ્યોને શુભેચ્છા વિ. કાર્યક્રમો પણ થશે.
આ અંગેની માહિતિ ૧૮ મે ૨૦૦૮ ના પરિપત્રમાં જણાવવામાં આવી છે.
******************************