* દિલસોજી સંદેશ અને પ્રાર્થના (Dr. Jayantkumar D. Parikh)

ન્રિપા, વડોદરાના વરિષ્ઠ સભ્ય ડૉ. જયન્તકુમાર ડી. પરીખનું (ડૉ. જે. ડી. પરીખ) સોમવાર, તારીખ ૦૭ જુલાઇ, ૨૦૦૮ ના રોજ અવસાન થયું છે. ન્રિપા ફેમિલી સ્વર્ગસ્થના કુટુંબીજનોના દુઃખમાં સહભાગી થાય છે તેમજ હ્નદય પૂર્વકનો દિલસોજી સંદેશો પાઠવે છે. સદગતના આત્માને ચિર શાન્તિ મળે તેમજ સદગતના સ્નેહીજનોને આવી પડેલી આ કપરી પરિસ્થિતિને સહન કરવાની શક્તિ અને હિંમત આપે તે માટે ન્રિપા ફેમિલી પરમ કૃપળુ પરમાત્માને પ્રાર્થના કરે છે.

વડોદરા

તારીખ ૧૦ જુલાઈ ૨૦૦૮

Leave a Reply