* દિલસોજી સંદેશ અને પ્રાર્થના ( Shree N. P. Gohil)

Thursday, May 22nd, 2008

ન્રિપા, વડોદરાના સભ્ય શ્રી નગીનદાસ પ્રભુદાસ ગોહીલ (શ્રી એન. પી. ગોહીલ) તારીખ ૧૮ મે, ૨૦૦૮ ના રોજ દેવલોક પામ્યા છે. ન્રિપા ફેમિલી સ્વર્ગસ્થના કુટુંબીજનોના દુઃખમાં સહભાગી થાય છે તેમજ હ્નદય પૂર્વકનો દિલસોજી સંદેશો પાઠવે છે. સદગતના આત્માને ચિર શાંતિ મળે   તેમજ સદગતના સ્નેહી જનોને આવી પડેલી આ કપરી પસ્થિતિને સહન કરવાની શક્તિ અને હિંમત આપે તે માટે ન્રિપા ફેમિલી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરે છે.

વડોદરા
તારીખ ૨૨ મે, ૨૦૦૮

Leave a Reply