7 ગુજરાતી વેબ સાઈટ્સ

Saturday, June 7th, 2008

http://www.readgujarati.com/ - ગુજરાતી રસિક વ્યક્તિઓ માટે સરસ મજાની વેબ સાઈટ. આ વેબ સાઈટમાં “પુસ્તક પરિચય”, “સાહિત્ય” અને “સાહિત્ય સમાચાર” જેવા વિભાગ છે. તેમજ કેટલાક પુસ્તકો પણ વિના મૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે. સરળ રોગોપચાર નામનું પુસ્તક ડાઉનલોડ કરવાથી ઘરઘથ્થુ ઔષધીની માહિતિ ઉપયોગી થઈ શકશે.

http://www.gurjari.net/ -

http://aarogya.com/gujrati/ - આરોગ્યની માહિતિ માટેની વેબ સાઈટ

http://www.hugujarati.com/

http://funngyan.com/

 

http://kakasab.com/blog/

http://mygujarat.com/

Leave a Reply