3 એન આર આઈ સમાચારની ઝલક
Saturday, May 17th, 2008
દિવ્ય ભાસ્કર દૈનિકમાં શનિવાર, તારીખ ૧૭ મે ૨૦૦૮ ના પ્રકાશિત થયેલ સમાચાર અનુસાર અમેરિકામાં ભારતીયોને ઝડપથી ગ્રીન કાર્ડ મળવાની સંભાવના છે. આ અંગે House of Representatives માં સાંસદો દ્વારા ખરડો દાખલ કરવામાં આવ્યો છે.